મારી પ્રિય કોલેજ

  • 4.7k
  • 1k

મારી પ્રિય કમાણી સાયન્સ કોલેજ ગુણવંત શાહે સરસ કીધું છે કે કોલેજ નું કેમ્પસ એટલે પારમિતાની ઉપાસનાની લીલી વાડી ..શિક્ષણ ના ત્રણ વિટામિન છે . શું ભણવું , કેમ ભણવું અને માત્ર ભણતર જ પૂરતું નથી, એ વાત ની પ્રતીતિ ! કોલેજ ના એ બે વર્ષ કેમ પુરા થઇ ગયા ખબર જ ના પડી ...ઓહ્હ જો તમને મનમાં પ્રશ્ન તો થયો જ હશે કે કોલેજ ના તો ત્રણ વર્ષ હોય તો પછી બે કેમ પણ મારે ત્રીજા વર્ષ માટે કોલેજ બદલાવવી પડી હતી , કોલેજ ને છોડીને જવાનું મન જ નહોતું થતું પણ સારા ભવિષ્ય માટે અને કંઈક પામવા માટે