નિર્ણય - 2 - છેલ્લો ભાગ

(19)
  • 3.7k
  • 2
  • 1.6k

અંક - ૨ અને લગ્ન ના ૬ મહિના માં જ નિશા ને સમજાઈ ગયું કે આ સંબંધ માં કંઈક ખૂટે છે અથવા કહો ને કે કંઈક ખોટું છે પણ નિશા પોતે ઘર માં કંઇજ વાત ન કરી શકી એ વિચારી ને કે મેં જ મારા માં બાપ ને નિશાંત વિશે વાત કરી અને હવે હું કેવી રીતે ના એ વાત માં થી ખસી શકું. અને હવે તો ઘર વાળા પણ આમાં જોડાઈ ગયા હતા . એટલે એમને ખાતર પણ એને એને નિભાવે રાખ્યું. કદાચ પૈસા ને લઈને કે કોઈ ની મદદ કરવાની બાબત ને લઈને કે પછી નિશા ના પોતાના