બાળપણ કોરોના ને જૂની યાદો

  • 7.8k
  • 2.4k

સમય સાથે જ્યારે માનવીના જીવનમાં આજે ખુબજ કહીંએ તો આકરી પરિક્ષા થઇ રહી છે. ક્યારે આપણે વિચાર્યુ પણ હતુ કે આપણે આ કોરાનારૂપી મહામારીમાં આપણે એવા તે કેવા જકળાઇ જાશુ કે ઘરની બહાર પણ નહી જઇ શકીએ આ કોઇ સંકેત પણ હોઇ શકે, આપણે કયારે નથી વિચારી શક્યા આ વિશે, કહેવાય છેને જે થાય તે સારા માટે જ થતુ હોય છે. તો ચાલો આજે આપણે બાળપણની થોડી યાદોરૂપી સપનામાં એક ડોકાચ્યુ કરી આવીએ. આપણે બધા ઘરે છીએ તો કેમ નહિ આપણે આપણું બાળપણ યાદ કરી લઈ ચાલો ફરી થી હું તમને તેની સફર કરાવું .તો ટાઇમમશિન શરૂ થઇ રહ્યુ છે