સપના ની ઉડાન - 15

(19)
  • 4.6k
  • 1
  • 1.9k

અમિત અને રોહન હવે પોલીસ સ્ટેશન જાય છે અને પ્રિયા ના અપહરણ ની ફરિયાદ લખાવે છે. આ બાજુ પ્રિયા ની આંખ ખૂલે છે. તે જોવે છે કે એક અંધારિયો અને ખૂબ જૂનો રૂમ હોય છે, જાણે કેટલા વર્ષો થી બંધ હોય. ત્યાં આજુ બાજુ કોઈ દેખાતું નથી. તે ઊભી થવા જાય છે પણ થઈ નથી શકતી. તેના હાથ અને પગ ખુરશી સાથે બાંધ્યા હતા. તે જોર થી બુમ પાડે છે, " કોઈ છે અહીંયા......? Plzz મને કોઈક ખોલો..." ત્યાં થોડી વાર થતાં જ તે રૂમ નો દરવાજો ખૂલે છે, એક વ્યક્તિ અંદર પ્રવેશે છે. તેને