રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 14

  • 3.7k
  • 1.3k

આગળ જતાં તેને પૃથ્વીપ્રતાપસિંહ મળ્યા.તે ત્યાં જ ઉભો રહી ગયો.પાછળ થી ડોક્ટર, રાઘવ અને પૂરો પરિવાર ત્યાં આવી ગયો.અને પૃથ્વીપ્રતાપસિંહ ના બોલવાની રાહ જોવે છે અને પૃથ્વીપ્રતાપસિંહ રુદ્ર ની નજીક આવ્યા. અને એનો હાથ પોતાના હાથ માં લઈને સગાઈ ની રિંગ કાઢી લીધી. અને રુદ્ર સામે જોઇને સ્માઈલ કરી આ જોઈ રુદ્ર તેમને ગળે લાગ્યો. અને કહ્યું. "થેંક્યું પપ્પાજી " "મોસ્ટ વેલકમ દીકરા જા જઈને તારી જિંદગી ને રોકી લે " મુસ્કુરાતો રુદ્ર ત્યાંથી બહાર આવ્યો.ત્યાં શિવ પેલેથી જ કાર લઈને ત્યાં વેઇટ કરી રહ્યો છે.શિવ ને જોઈ રુદ્ર એને ગળે મળ્યો અને કહ્યું. "થેંક્સ દોસ્ત તું ના