"રાઘવેન્દ્ર એને શોધતો બહાર આવે છે અને રુદ્ર ને જોઈ તેના પાસે આવે છે અને રુદ્ર ને ઉઠાવીને અંદર લઇ જાય છે,અને કહે છે કે આજે સવાર થી જ એની તબિયત ખરાબ હતી.એ સાંભળી પૃથ્વીપ્રતાપસિંહ તેને આરામ કરવા કહે છે અને રાઘવ ને તેના પાસે રહેવા કહી,અને પોતે બહાર જઈને મહેમાનો ને સંભાળે છે " "આ તરફ રાધિકા એ પણ રુદ્ર વિશે એવું જ માન્યું કે રુદ્ર એ એના માટે સ્ટેન્ડ ના લીધું અને ચૂપચાપ સગાઈ કરી લીધી મને જણાવ્યું પણ નઈ અને તે રુદ્ર ને જ દોશી સમજે છે.અને ત્યાં જ શ્રુતિ તેને મળવા આવી રાધિકા શ્રુતિ ના