રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 11

(11)
  • 3.2k
  • 1.3k

"ત્યાં જ શિવ ને રુદ્ર નો કોલ આવે છે,અને તે કહે છે તે વાત કરી શ્રુતિ સાથે?!!શિવ કંઈક વિચાર હું રાધિકા વગર મારા જીવન ની કલ્પના પણ નથી કરી શકતો. " "રુદ્ર હું શ્રુતિ સાથે જ છું,હમણાં તેની સાથે વાત કરી ને તને કોલ કરું છું. " અને તે ફોન મુકે છે. "શુ થયું શિવ?!!રુદ્ર નો કોલ કેમ!!?મારા સાથે શું વાત કરવી છે?!! શિવ મને કાઈ જ સમજાતું નથી શુ થયું છે?!! શિવ બોલ!!! " "શ્રુતિ રુદ્ર ના પપ્પા એ એની સગાઈ એની મરજી વિરુદ્ધ નક્કી કરી છે,અને રુદ્ર કંઈ જ કરી શકે તેમ નથી એના