યશ્વી... - 10

(14)
  • 3.8k
  • 1
  • 1.5k

(યશ્વી અને દેવમના મેરેજ થઈ ગયા. યશ્વી પણ સાસરીમાં બરાબર સેટ થઈ ગઈ હતી.એવામાં એક દિવસ સાન્વી નો ફોન યશ્વી પર આવ્યો.હવે આગળ...) સાન્વી ફોન પર વાત કરતી હતી પણ યશ્વીને સાન્વીના અવાજમાં ઉદાસી લાગી એટલે પૂછ્યું કે, "શું થયું દીદી? કોઈ પ્રોબ્લેમ છે?" સાન્વી બોલી કે, "કંઈ નહીં, યશ્વી સ્કૂલમાં આજથી મારી એસમ્બલીમાં ડયુટી છે. કંઈક નવું એટલે કે કોઈ બાળકની ક્રિએટીવીટી બહાર આવે એવો કોઈ પ્રોગ્રામ દેવો પડે. પણ ખબર નથી પડતી કે શું કરું?" યશ્વી બોલી કે, "એક નાટક રજુ કરી દો દીદી." સાન્વી બોલી કે, "પણ મને નાટકને એવું પસંદ જ નથી. તો લખવું કેવી રીતે