યશ્વી... - 8

(12)
  • 3.9k
  • 1.6k

( યશ્વી એ દેવમની સાથે મુલાકાત કરવાની હા પાડી. કાનજીભાઈ અને રામભાઈ, મનીષ અને નમન બંનેએ પોતાની રીતે તપાસ કરવાનું નક્કી કર્યું. હવે આગળ..) કાનજીભાઈએ નવિનભાઈને ફોન કર્યો અને કહ્યું કે, " આ રવિવારે મુલાકાત ગોઠવવાની ઈચ્છા છે. તો જનકભાઈને પૂછીને, એમની અનુકૂળતા જાણી લો તો કેવું?" નવિનભાઈએ કહ્યું કે, "હા, કેમ નહીં તે જનકભાઈની અનુકૂળતા જાણી ને કહે." કાનજીભાઈ, રામભાઈ અને મનિષે પોતાની રીતે તપાસ કરી. બધું બરાબર છે કયાંય અયોગ્ય વાત નહોતી મળી. નવિનભાઈએ પણ ત્યાંથી આ રવિવારે મુલાકાત માટે તૈયાર છે. સમય પણ અપાઈ ગયો. બધાં નિશ્ચિત થઈ ગયા હતા. હવે, યશ્વીને ગમે એના પર ડિપેન્ડ હતું.