પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 7 (અંતિમ ભાગ)

(21)
  • 2.9k
  • 1.1k

"Mr. વૈભવ, તમને પૂરેપૂરી ખાતરી છે કે કાલે Robo-war માં આવેલ અજાણ્યો વ્યક્તિ ધારા જ છે ?" શિવિકાએ ધારાને ક્યારેય જોઈ નહોતી એટલે સુરક્ષાના કારણોસર તે વૈભવને પૂછી રહી હતી. "Yes My everything શિવિકા. હું મારી ધારાને ઓળખી ના શકું તેવું બને જ નહી. મને જરાય આઈડિયા નહોતો કે ધારા આ રીતે મારી સુધી પહોંચવાની કોશિશ કરશે, otherwise હું તેને ફાઇટમાં જ ઓળખી ગયો હોત." વૈભવ પૂરા આત્મવિશ્વાસથી કહી રહ્યો હતો અને હવે તે ધારાને પામીને જ રહેશે એવો વિશ્વાસ તેનાં ચેહરા પર દેખાઈ રહ્યો હતો. "હાઈ