ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૫ )

(13)
  • 4.7k
  • 1.6k

" ટ્રીન...ટ્રીન ......ટ્રીન..ટ્રીન " ટેલિફોનની ઘંટડીએ ડૉ.રોય ને સુસુપ્ત અવસ્થા માંથી જગાડ્યા ત્યારે એમને ભાન થયું કે પોતે ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા . "હેલ્લો ડૉ.રોય સાથે વાત થઈ શકે ..?" "જી હા આપ ડૉ.રોય સાથેજ વાત કરી રહ્યા છો , શુ હું તમારી કોઈ મદદ કરી શકું ' " સાહેબ ,હુ કુંદલ . કાલે તમે કહેલું એ પેશન્ટ આવી ગયા છે . તમે આવો તો આગળની પ્રોસીઝર કરીએ . " " ઓકે , આઇ વિલ બી ઘેર ઇન હાફ એન્ડ અવર પ્લીઝ કમ્પ્લીટ ધ ફોર્મલિટીસ " હોસ્પિટલ માંથી ભાગ્યેજ કોઈ ફોન