હું પણ એક દીકરી છું...

  • 5.3k
  • 1
  • 1.4k

દીકરી નાની હતી ત્યારે ખૂબ જ બોલતીદીકરી બાળપણ માં પોતાની જ ધૂન માં રહેતી..તમને ખબર દીકરી જ્યારે બોવ બોલતી ત્યારે માં કહેતી ચૂપ રે દીકરી છે તું બોવ ના બોલાય...દીકરી થોડી મોટી થઈ ત્યારે પણ માં કહેતી દીકરી ની જાત છે બોવ ના બોલાય. કેમ કે હવે તું નાની નથી મોટી થઈ.કઈ તો સમજ અને બોવ ના બોલતી.દીકરી થોડી મોટી થઈ યુવતી બની ત્યારે દીકરી જ્યારે પણ બોલતી તો માં કહેતી અને હવે તો ઠપકારતી પણ કે થોડી તો ભોઠી પડ હવે તું કઈ નાની છે તને વારંવાર કહું એ સારું ના લાગે કાલે તારે પારકા ઘરે જવાનું થશે..લોકો તને