એ જગત નો તાત ભાગ - ૧

  • 4.5k
  • 1
  • 1.9k

*એ જગતનો તાત*. ભાગ -૧. વાર્તા... ૮-૭-૨૦૨૦. બુધવાર...અમેરિકા માં ભણવા ગયેલો અને ત્યાં જ લગ્ન કર્યા અને સ્થાયી થઈ ગયો હતો અનિલ...આજે ગામડેથી પશા કાકા નો ફોન આવ્યો કે‌ તારાં પિતા કનુ હવે આ દુનિયામાં નથી રહ્યા...અનિલ રડી પડ્યો...એણે કહ્યું કે એ તાત્કાલિક પ્લેનમાં આવી જશે પણ બે દિવસ થશે એટલે આપ નજીક નાં શહેરમાં લઈ જઈને બરફમાં રાખો...અનિલે એકદમ સરળ ભાષામાં પશા કાકાને સમજાવ્યું...જો એ અંગ્રેજીમાં કહે‌ તો‌ પશા કાકા સમજી જ નાં શકે...એણે ફોન મૂક્યો અને ભારત જવાની તૈયારી ચાલું કરી અને ગાર્ગી ને ઓફિસમાં કોલ કરીને વાત કરી અને દેશમાં જવાનું છે તો તું આવે છે એમ પુછ્યું???ગાર્ગી