અનંત ની વાટે

(34)
  • 6.5k
  • 2
  • 1.7k

અનંત ની વાટે જીવન માં બનતી ઘટનાઓ માણસ ને ઘણું શીખવી જાય છે પણ અમુક વખતે જીવન માં આમૂલ પરીવર્તન કરી નાખે છે .એવો જ એક કિસ્સો અહી પ્રસ્તુત છે ...... આમ તો બેંક ની દિનચર્યા નિયમિતપણે ચાલતી હતી. પણ આજે દીપક્સર અમદાવાદ થી ખાસ રાજકોટ ની મેઈન બ્રાંચ ની વિઝીટ માં આવવના હોઈ ઘણી અફડાતફડી મચી હતી. દરેક સ્ટાફ નાં ચેહરા પર ચિંતા ની લકીર સ્પષ્ટ નજરે પડતી હતી. દીપક પટેલ..... રીજનલ હેડ ઓફ મોસ્ટ ગ્રોઈંગ પ્રાઇવેટ સેક્ટર બેંક ઓફ ગુજરાત. ખુબ અનુભવી , મેહનતું અને શિસ્તપાલન નાં આગ્રહી .ખુબ કડક સ્વભાવ નાં ,ચોક્કસાઈ નાં વરેલા અને