ભારત માતાના પનોતા પુત્ર અને માતા જીજાબાઈ ની કૂખ નું નામ સમગ્ર દેશમાં ઉજજવળ કરનાર, વીર યોદ્ધા, મરાઠા રાજ્યને સ્વતંત્રતા અપાવનાર એવા શિવાજી મહારાજે ભારતના ઇતિહાસમાં પોતાનો એક અનોખો ઇતિહાસ રચ્યો છે. આજે પણ ભારતની દરેક માતા પોતાના બાળકની આવા વીર સપૂત જેવો બનાવવા માટે આ હાલરડું જરૂર ગાય છે ' ધણ.ણ...ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું ના આ, માતા જીજાબાઇ ઝુલાવે, શિવાજીને નીંદરું ના આવે... માતાના વીરતા ભર્યા સંસ્કારોને પૂર્ણ સ્વરૂપમાં પ્રગ ટેલા એવા પિતા શાહજી ભોંસલે નું વહાલ સોયું સંતાન હતા. 19 ફેબ્રુઆરી 1630 માં શિવનેરીના કિલ્લામાં જન્મેલા તેઓ બુદ્ધિ સાડી suryaveer અને દયાળુ શાસક હતા. સૂફી સંતના આશીર્વાદ થી મળેલ આ