ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૯

  • 3.3k
  • 1.4k

મે એને ઘણો ભલો બુરો કહ્યો છે તો પણ શું એ આપણી મદદ કરશે ? શાંતનું એ પૂછ્યું. "એણે મને વચન આપ્યું છે કે જ્યાં સુધી આપણને મળાવી નહિ લે ત્યાં સુધી આપણી મદદ કરશે," તેજસ્વિની એ કહ્યું. આ તરફ તેજસ વિચારે છે કે તમામ હકીકત તેજસ્વિની ના પપ્પા ને જણાવીશ તો જણાવીશ કઈ રીતે ? એમને કેટલું દુઃખ થશે કે અમે એમનાથી કેટલું મોટું અસત્ય બોલ્યું. આ સાંભળી એમની હાલત શું થશે અને એ મારા વિશે કેવું વિચારશે કે કેવો વ્યક્તિ છે એ પણ કેટલી હદે જૂઠું બોલે છે. તેજસ ને ચેન નહોતું પડી રહ્યું પણ અંતે એણે ત્યાં