ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૮

(11)
  • 4k
  • 1
  • 1.5k

"જો તારું કામ મે કરી આપ્યું હવે આગળ તમે બંને જાણો, મે મારી ભૂમિકા નિભાવી દીધી," રામે કહ્યું. "તમારો ખુબ ખુબ આભાર મોટા ભાઈ, આગળનું પણ હવે જોઈ લઈશું. આખરી લડાઈ હવે એક વર્ષ બાદ લડવાની છે, ત્યારનું ત્યારે દેખા જશે," તેજસે કહ્યું. ત્યારબાદ તેજસે તેજસ્વિની ને ફોન લગાવ્યો. "હેલો, મિશન સક્સેસફૂલ. આપના ધાર્યા પ્રમાણે જ થયું.હવે જ્યાં સુધી તારું ભણવાનું નહિ પતે ત્યાં સુધી તારા પપ્પા લગ્ન નું નામ નહિ લે, ત્યાર સુધી માં તો તારો શાંતનું પણ આવી જશે. ત્યારે જોઈશું આગળ શું થાય છે ? તેજસે કહ્યું. "ભગવાન નો ખુબ ખુબ આભાર, મને તો ચિંતા હતી કે