મજાક - 1

(11)
  • 4.2k
  • 2
  • 1.6k

શું છે યાર તારે?! હેતલે ચિડાઇ જતા કહ્યું. કઈ નહિ... પૃથ્વીએ વાત વાળી લીધી, જાણે કે ડરી ના ગયો હોય તો ખરેખર તો હેતલને દયા જ આવી ગઈ! અરે પણ યાર! તું મને આંખો દિવસ બસ સતાવ્યા જ કરે છે તો... સોરી! એનાં મોંમાંથી નીકળી જ ગયું. સોરી ના બોલ... આઇ એમ સોરી! પૃથ્વીએ સાવ રડમસ રીતે કહ્યું તો હેતલને લાગી આવ્યું. જ્યારથી મળ્યા હતા, બંને ખૂબ જ મસ્તી કરતા હતા. વાત વાતમાં પૃથ્વી એની મજાક ઉડાવતો પણ જ્યારે બીજું કોઈ એની મજાક ઉડાવે તો એની મજાક ઉડાવતો! પણ આજે પહેલીવાર એનો આવો રડમસ ચહેરો હેતલે જોયો હતો. અરે યાર...