For the first time in life - 20

(13)
  • 3.8k
  • 1
  • 1.5k

રૂમ નો દરવાજો ખોલે એના પહેલા મારા દિલ માં ઘણા બધા વિચારો આવી રહ્યા હતા કે ચોક્ક્સ અભિનવ અંદર જ હશે. દિલ જોર જોર થી ધબકી રહ્યુ હતું . અંદર ની અજાણી વ્યક્તીએ રૂમનો દરવાજો ખોલ્યો તો હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ. એ રૂમમાં કોઈ બીજા લોકો રહેવા આવ્યા હતા. એમને મને પૂછ્યું..શું કામ છે..?મારા વિચારો ભાંગી પડ્યા હતા. હું અંદર ને અંદર તૂટી રહી હતી. એમને મને ફરી થી પૂછ્યું..બેટા કોનું કામ છે..? મે કીધું કે તમારા પહેલા આટલે જે લોકો રહેતા હતા એ લોકો ક્યાં ગયા તમને કઈ ખબર છે..? એ બધા નવા લોકો હતા એટલે કીધું કે માફ