The conspiracy he was innocent may be (coniuratio) - 52

  • 3.2k
  • 1k

આવું કહીને તે વૉક out કરી ગયો. બારમાં સભ્ય ની કાર નો સેલ વાગે છે.અને ૧૧મો સભ્ય ઉભો થઈને કહે છે સોરી જેન્ટલમેન i am ગેટિંગ લેઈટ ,બાય .અને તે પણ બહાર નીકળીગયોધીરે-ધીરે વન બાય વન બીજા સાાત સભ્યો પણ walkout કરી ગયા અને છેલ્લે જોય બર્નાર્ડ અને ડેનિમ જ બચ્યા.થોડી વાર ના મૌન પછી જોયે ટ્રાય પોઈડ પર પડેલું સિગારેટ નો પાકિગ ઉઠાવ્યું અને ઊભા થયા.જોોયે ડેનિમ ની પાસે જઈને તેમનો હાથ પકડ્યો અને હેન્ડ શેક કરીને કહ્યું મિસ્ટર ડેનિમ જિંદગી શાંતિપૂર્વક જીવવી હોય તો ફરગેટ બ્લડી conspiracy.nothing like a conspiracy ઈટ્સ ઑલ smooth in white house .આઈ એમ