એ અકલ્પનીય સાંજ

(18)
  • 2.3k
  • 2
  • 865

*એ અકલ્પનીય સાંજ*. ટૂંકીવાર્તા... ૮-૭-૨૦૨૦. બુધવાર... એ સોહામણી સાંજનું સપનું સજવાતો મોહિત સગાઈ પછી સાસરેથી સાસુમા વંદનાબેન નો ફોન આવ્યો હતો કે આજે સાંજે ઓફિસથી છૂટીને ઘરે આવજો એક ખાસ કામ છે... મોહિત તો ખુશ થઈ ગયો કે યશસ્વી બહું શરમાળ છે તો સાસુમા જોડે ફોન કરાવ્યો હશે એમ વિચારી ને એ સાંજના મુલાકાત નાં સ્વપ્ન સજાવીને ઓફીસ છૂટી એટલે બાઈક લઈને નિકળ્યો... એ સોહામણી સાંજ માણવાનો અભરખો લઈને ગયો... એણે બંગલાની બહાર થી ડોરબેલ વગાડ્યો... અંદરથી ચપ્પલ નો અવાજ નજીક આવતો ગયો અને દરવાજો ખોલ્યો વંદનાબેને... મોહિત ની નજર યશસ્વી ને શોધી રહી... વંદનાબેન ની અનુભવી નજરે માપી લીધું