આધુનિક ગુલામી

  • 4.4k
  • 1
  • 1.1k

આધુનિક ગુલામીભારતના વીર સપૂતોએ ક્રાંતિરૂપી યજ્ઞમાં પોતાના પ્રાણની બલી ચડાવી હજારો ક્રાંતિકારી ફાંસીના માંચડે ચડી ગયા , હજારો ક્રાંતિકારી દેશ ભક્તો એ બ્રિટિશ હકુમાતની ગોળીઓ પોતાની છાતી પર ખાઈને માઁ ધરતીને રક્તરૂપી ચાંલ્લો કરી આપ્યો બસ એક જ ઉદેશ્ય સાથે કે મારા આવનાર ભાવિ હિન્દુસ્તાનીઓને ગુલામી ભોગવવી ના પડે અને તેમના આજ પ્રયાસના ફળરૂપે ઇસવીસન ૧૯૪૭માં અંગ્રેજો પોતાની મોહ-માયા સંકેલીને ભારત છોડીને ચાલ્યા ગયા અને ત્યાર બાદ ભારત ગુલામીની ઝંઝીર તોડી આઝાદ થયો. પરંતુ મારા જેવા ક્રાં