પ્રતિક્ષા - 9

  • 3.1k
  • 1.4k

(ચિંતનભાઈ અને શિલ્પાબેન ની લાડલી અનેરી....વિચાર અને વાણીમાં અનેરી...... બાળપણના મિત્ર કવનના મનની સૌથી નજીક, અનુસ્નાતક કોલેજમાં મનગમતા વિષયમાં પ્રવેશ મેળવે છે જ્યાં તેની હૃદય મૂર્તિ અનિકેત જાનીના પ્રથમ પરિચયથી અનેરીના જીવનમાં નવા રંગો ઉમેરાય છે તો સાથે સાથે મમ્મીની નરમ તબિયત તેને પરિપક્વ બનાવતી જાય છે.......) હવે આગળ..... ઝડપથી સરકી જતો સમય અને એ સમય સાથે ઝડપથી જીવી લેવાની જીજીવિષા........ મનગમતો સમય સ્થિર થઈ જાય તેવી કામના અને અસ્વીકાર્ય સમય ઝડપથી પસાર થઈ જાય તેવી પ્રાર્થના..... ચિંતનભાઈ ઘરે જતા પહેલા જ રિપોર્ટ લઈ તેમના ફેમિલી ફ્રેન્ડ ડોક્ટર રવિન્દ્ર સાથે વાત કરી લેવા