પ્રોત્સાહન વિભાગ - 2

  • 2.6k
  • 1
  • 1.2k

આપણે આગળ પ્રોત્સાહન વિશે basic જોયી ગયા, છેલ્લે જોયું કે તમારી જાત ને પ્રોત્સાહિત કેવી રીતે કરશો અને છેલ્લે પોઇન્ટ 6 જોયો હતો કે નકારાત્મક વિચારો ને યોગ્ય દિશા આપોહવે આગળ7.સારા સમાચાર મેળવ્યા પછી વધુ કામ કરો . આ વધુ કામ કરવાનો શ્રેષ્ઠ સમય છે. તમેઆશાવાદી બનશો અને આશાવાદ મુકેલ વસ્તુને સરળ બનાવે છે. આ સમય કે માનસિકતાનેરોજીંદા કામમાં વેડફશો નહી પરંતુ મુશ્કેલ કાર્યોમાં રોકજો.8.જાતને સૂચન કરો. તમારે તમારી જાતને સૂચના આપતા રહેવું જોઈએ, કાર્યો માટે કે પછી તેનાપરિણામ માટે, લોકો હંમેશા કોઈ સારું કાર્ય ફાયદાની અપેક્ષાથી કરે છે. વારંવાર ફાયદા તરફનું,પુનરાવર્તત જાતને કરાવવાથી આપણે આપણી જાતને પ્રોત્સાહિત કરી શકીએ