લવ બાયચાન્સ - 1

(49)
  • 6.4k
  • 5
  • 2.8k

કેમ છો દોસ્તો, આશા છે આપ સૌ મજામા જ હશો. ઘણા સમયથી કંઈ લખ્યુ નથી. સાચુ કહુ તો મુડ જ નોહતુ બનતુ કંઈ પણ લખવાનુ. પણ આપ સૌની યાદ આવતા વિચાર્યુ ચાલો તમારી સાથે ફરીથી મુલાકાત કરી લઈએ. અને એના માટે વાર્તા થી મોટુ સ્થળ બીજુ શુ હોય. ? માટે આજે હુ આપ સૌની સમક્ષ એક વાર્તા લઈ ને આવી છું. જે તદ્દન કાલ્પનિક છે. જેનુ મારા જીવન સાથે કંઈ પણ લાગતુ વળગતુ નથી. હા કદાચ સ્ટોરીનો કન્સેપ્ટ તમને જાણીતો લાગે. પણ આજકાલ ઓનલાઈન મિત્રતા અને પ્રેમ ઘણો જોવા મળે છે. તો એ જ બેઝ પર મારી કલ્પનાઓના ઘોડાને અહી