ઝટપટ બનતો સ્વાદિષ્ટ ગાજર નો હલવો -એક નવી રીતે

(11)
  • 8.9k
  • 1
  • 2.8k

શિયાળાની ઋતુ હોય ને નવી નવી વાનગી ખાવા મળી જાય તો મોજ પડી જાય ને?તમે શિયાળામાં ઉધિયું, ખજૂરપાક, મગની દાળ નો શીરો તેમજ અડદિયા તો ખાધા જ હશે, તથા ગાજર નો હલવો પણ ખાધો હશે. આજે અમે તમારી સમક્ષ ગાજર ના હલવા ની રેસીપી એક નવી રીતે લાવ્યા છીએ. ઝટપટ બનતો સ્વાદિષ્ટ ગાજર નો હલવો -એક નવી રીતેઆ રીતે ગાજર નો હલવો બનાવશો તો તમારે ગાજર છીણવાં ની જરૂર નહિ પડે. શિયાળામાં ગાજરનો હલવો લગભગ બધા જ ઘરે બને છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સાવ સરળ