નશીબ ના ખેલ - 6

  • 3.2k
  • 1.3k

પ્રિયા : પાર્થ ચલ હવે અપડે નિકડીએ...મયંકભાઇ & પ્રીતિ આપણી રાહ જોઈ રહ્યા હશે.... પાર્થ : હા પ્રિયા! નિકળીએ પણ પહેલા તું મને એ કે તારી આંખો કેમ લાલ છે અને સોજી ગયેલ પણ લાગે છે...તબિયત તો સારી છે ને? પ્રિયા : મને શું થવાનું...ઊંઘ ના આવી એના લીધે થોડી સુજન છે...ઘરે પોચીને આરામ કરીશ તો ઠીક થઈ જઇસ...(કાશ તું મારી આંખો માં તારા માટે નો પ્રેમ દેખી શક્યો હોત પાર્થ...મારી આંખો ની સુજન તને દેખાઈ છે તો પછી મારી આંખો માં રહેલ તારા માટે નો પ્રેમ કેમ નથી દેખાતો...) પ્રિયા મન માં વિચારે છે...પછી બંને લોકો ટેન્ટ તરફ જવા