સંક્રમણ - 9

  • 2.6k
  • 988

ઇન્સ્પેકટર ઢોલીરાજનો પોલીસ કાફલો પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો છે. રસ્તે ટ્રાફિકમાં એક જગ્યાએ ઢોલીરાજની નજર એક મોટી ગાડી પર પડે છે. તેઓ તેમની ટીમનું ધ્યાન તે તરફ દોરે છે. બધા જુએ છે કે એક સ્ત્રી હાથમાં એક પાલતુ કૂતરું લઈને ઉભી છે અને ડ્રાઈવરને ટુકારો દેતા દેતા કોઈક બાબત પર ખખડાવી રહી છે. ડ્રાઈવર ચૂપચાપ સાંભળીને સોરી મેડમ સોરી મેડમ કહીને તે સ્ત્રી માટે ગાડીનો દરવાજો ખોલે છે.તે સ્ત્રી સૌથી પહેલા તેના પાલતુ કૂતરાને સાંભળીને ગાડીમાં મૂકે છે. તેને લાડ કરતા કરતા પંપાળે છે અને એક ફોન આવતા વાત કરવા લાગે છે. તે પછી ફોન બંધ કરીને તેણી જ્યારે