સંક્રમણ - 8

  • 2.8k
  • 954

શહેરના એક રહેવાશી વિસ્તારમાં રોડ પરની એક પાળી પર બેસીને યુવકોનું એક ગ્રુપ બેઠું છે. બે યુવતી એમની પાસે ઊભી છે અને હસી મજાક કરી રહ્યા હોય એવું જણાય છે. એક બીજા સાથે કોઈક જગ્યાએ જવાની યોજના બનાવીને ત્યાંથી તે છોકરીઓ નીકળે છે. પેલા છોકરાઓ આપસમાં ગંદા ઈશારા કરીને મસ્તી કરી રહ્યા છે."ચલો આજે તો કામ થઈ ગયું ..(ગાળ દઈને).." ગ્રુપ નો એક છોકરો પેલી જતી છોકરીઓ તરફ ઈશારો કરતા બોલે છે."થાય જ ને. માને શું નહીં. ક્યારની નાટક કરતી હતી. હવે જઈને સામેથી આઇ બધી. હવે જો ..(ગાળ દઈને).. કેવી મજા આવે છે." બીજો એક છોકરો બોલ્યો. ત્યાંજ એક