સંક્રમણ - 6

  • 2.4k
  • 1k

ઇન્સ્પેકટર ઢોલીરાજ તેમની ટીમ સાથે હોટલની અંદર છે. જે રૂમમાં મર્ડર થયું છે તે રૂમ તરફ તેઓ જઈ રહ્યા છે. હોટલના તમામ સ્ટાફને એકતરફ કરી દેવામાં આવ્યા છે. હોટલના અન્ય મહેમાનોને તેમના રૂમમાં જ રહેવા માટે કહેવામાં આવે છે.ઢોલીરાજ રૂમમાં પહોંચે છે અને જુએ છે કે યુવતીનો મૃત દેહ પલંગ પર પડ્યો છે. લગભગ પચીસેક વર્ષીય યુવતી હોવાનું જણાય છે. તેણીના પીઠમાં કટાર ઘૂપેલી છે. તે કટાર નો હાથો સોનાનો બનેલો છે. જેને જોઈને ઢોલીરાજને આશ્ચર્ય થાય છે. યુવતીની લાશનું વધારે નિરીક્ષણ કરતા જણાય છે કે તેણીના હાથ પર ઘણા બધા બ્લેડના નિશાનો જોવા મળે છે. તેણીના બીજા હાથ પર