સંક્રમણ - 5

(11)
  • 3.1k
  • 1.2k

રોડ પર પોલીસ ગાડીઓનો કાફલો નીકળી રહ્યો છે. સૌથી આગળ દોડી રહી પોલીસ ગાડીમાં ઇન્સ્પેકટર ઢોલીરાજ તેમની ટીમ સાથે બેઠા છે. ટ્રાફીકમાં સિગ્નલ પર ઇન્સ્પેકટર ઢોલીરાજ જુએ છે કે બે વાહનોના એકબીજા સાથે થોડાક અથડાતા બન્ને ડ્રાઈવર એકબીજા સાથે ગાળી ગાળી કરતા લડવા લાગે છે."હે ભગવાન. શું થશે લોકો નું." હતાશ થઈને ઢોલીરાજ ગાડીમાંથી બહાર નીકળે છે અને પેલા બન્ને લડતા છોડાવે છે. અને આજુબાજુ જમાં થયેલ પબ્લિક ને જુએ છે કે કોઈક અદબ વાળીને ઉભુ છે, કોઈક કમર પર હાથ રાખીને તમાશો જોઈ રહ્યું છે, તો કેટલાક લોકો મોબાઈલ થી વિડિયો ઉતારી રહ્યા છે."આ બન્ને ને સમજાવીને શાંત કરવાને