સંવાદ પ્રણયનો : કોફી ઓર કુછ બાતે - ૧

(12)
  • 3.3k
  • 1
  • 922

" કોફી ઓર કુછ બાતે " ઘણાં દિવસથી કહેવું હતું તને પણ કહી ના શક્યો હું ! કોઈને કોઈ કારણસર વાત હોંઠ સુધી આવી અટકી જતી હતી. આજ ઘણી હિંમત એકથી કરી મનને મક્કમ કરી ફરી એજ વાત કહેવા આવ્યો છું. સાંભળ ! અ....! અ..... ! શું કહું અને કેવી રીતે કહું.... ચાલો કહી જ દઉં છું. તમને પહેલી વાર જ્યારે મળ્યો હતો ને ત્યારે આમ લાગ્યું ના હતું કે તમારી આટલી નજદીક આવી જવાશે અને મે તો એ પણ વિચાર્યું