સંક્રમણ - 1

(17)
  • 4k
  • 1.7k

ઝળહળતી લાઈટો, ભરચક ટ્રાફિકમાં વાહનોના હોર્નનો ઘોંઘાટ તેમજ ચારેતરફ લોકોની ચહેલ પહેલ અને કામ પરથી આવવાની અને જવાની ભાગદોડ. મેગા સિટીની પ્રથમ ઓળખ જ આ છે કે આટલા બધા કાળા માથાના હોશિયાર જીવો હોવા છતાં પણ કોઈ કોઈનું નથી. સમય કાઢવા માટે પણ સમય નથી.ખુશી, દુઃખ, પીડા, અત્યાચાર, દુરાચાર, લાલચ, દ્વેષ, મતલબની સાથે સાથે દરેક સમયે પાપ ના નવા નવા બીજ ફૂટે છે જેમાં આ તમામ કાળા માથા ના જીવો કે જેમની પાસે પોતાના માટે સમય નથી પણ આ ફૂટતા બીજ ના ભાગીદાર ઈચ્છા અને અનિચ્છાથી તો બની જ રહ્યા છે. ઉપરથી દેખાતા આકર્ષક મેગા સિટીમાં ક્યાંક અંધારામાં, ક્યાંક ચાર