પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૮

(53)
  • 4.8k
  • 2
  • 3.3k

જીનલ મોલ માંથી બહાર નીકળી એટલે છાયા તેની પાછળ પાછળ ગઈ અને તેને સાદ કરી ઉભી રાખી. જીનલ ઉભી રહી અને તેણે તેના આશુ લૂછ્યા. છાયા પાસે આવીને જીનલ ને કહ્યું શું થયું જીનલ કેમ જતી રહી અને આંખમાં કેમ આશુ..?સવાલ નાનો હતો પણ છાયા ને આ જવાબ આપવો જીનલ માટે કઠિન હતો. હવે તે તેની વેદના તો કહી શકે નહિ એટલે બસ છાયા તું મારી થી નાની છે અને મારી પહેલા તું પરણી જઈશ તે વાત થી મારી આંખમાં આશુ આવ્યા ને હું આ જોઈ શકી નહિ. ચહેરા પર ખોટી સ્માઇલ કરીને જીનલે જવાબ આપ્યો.છાયા ને જીનલ ની વાત