પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૭

(49)
  • 4.8k
  • 3
  • 3.3k

તે રાત્રે તો વિક્રમ ને ઊંઘ ન આવી. રાત્રે પણ વિક્રમે જીનલ ને ઘણા ફોન કર્યા પણ જીનલ ફોન પર કોઈ ઉતર આપી રહી ન હતી. માંડ માંડ વિક્રમ થી સવાર થયું એટલે વિક્રમ પોતાની બાઇક લઇને જીનલ ના ઘરે જવા નીકળ્યો ત્યાં રસ્તા માં જીનલ નો સામેથી ફોન આવ્યો. વિક્રમે બાઇક ઉભી રાખીને વાત કરવા લાગ્યો.જીનલ તું ઠીક તો છે ને...?મને તારી ચિંતા થઈ રહી હતી. આખી રાત ઊંઘ પણ નથી આવી. હું તને અત્યારે જ મળવા માંગુ છું. તું કયા છે. જીનલ...???ધીરે થી જીનલ બોલી હું ઘર ની બહાર નીકળી છું ને હું અત્યારે ગુડ લક મોલ પર