પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૬

(33)
  • 5.9k
  • 3.3k

જીનલ ને ચક્કર આવતા જોઈને છાયા એ આંખના ઈશારા થી કહ્યું શું થયું જીનલ..? તારી તબિયત તો સારી છે ને...?કઈ નહિ છાયા બસ આવો છોકરો મે મારી જિંદગીમાં નથી જોયો એટલે થોડા ચક્કર આવી ગયા. તે છોકરો બીજું કોઈ નહિ પણ જીનલ નો પ્રેમી વિક્રમ હતો જે આજે છાયા ને જોવા આવ્યો હતો. વિક્રમ પણ જીનલ ને જોઈને ચૂપચાપ રહ્યો અને તેની નજર હંમેશા નીચી રહી.બંને પરિવારોએ થોડી વાતો કરી. બંને પરિવારો ને ગમી ગયું હતું એટલે છોકરા છોકરી ને વાત કરી લેવા બંને ના માતા પિતા એ બંને ને કહ્યું. જાઓ તમે બંને વાતો કરી લો.. છાયા તો ઉભી