પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૫

(53)
  • 5.7k
  • 3
  • 3.5k

વિક્રમ સાથે વાત કરવા જીનલે ઘણા ફોન કર્યા પણ વિક્રમ ફોન રિવિવ કરતો નહતો. જીનલ ને ચિંતા થવા લાગી. મન બેચેન થવા લાગ્યું. જાણે કે હું પ્રેમ ખોઈ બેસીશ તેવા વિચારો આવવા લાગ્યા. કઈ જ સમજ પડતી ન હતી કે શું કરવું. આખો દિવસ જીનલ ઉદાસ રહી. માંડ માંડ સાંજ પડી ત્યાં જીનલ પર છાયા નો ફોન આવ્યો.જીનલ કેમ છે તું..? મારી યાદ આવે છે કે નહિ..!? કેમ હમણાં કામ માં વ્યસ્ત રહે છે તું ..?સાંભળ...!!!મને કાલે એક છોકરો જોવા આવી રહ્યો છે. અને પપ્પા કહી રહ્યા હતા કે તે છોકરો તારી કોલેજ માં અભ્યાસ કરતો. હું તો કોઈને જાણતી