પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૪

(54)
  • 5.4k
  • 1
  • 3.5k

કોન્સ્ટેબલ લેડી સાથે જીનલ તેમના રૂમ માંથી બહાર નીકળવા જાય છે ત્યાં વિક્રમ આવી બધા ને રોકે છે. અને તેમની વાત સાંભળવાનું કહે છે.તું કોણ છે અને શા માટે એમને રોકે છે.??? આવા સવાલ કરી ઇન્સ્પેકટર સાહેબ વિક્રમ ને દૂર ખસી જવા કહ્યું.સર હું જીનલ નો ફ્રેન્ડ વિક્રમ છું. અને અમે એક જ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. આપ સાગર વિશે જાણવા આવ્યા છો ને..!તો હું સાગર વિશે આપને કહુ.સાગર અભ્યાસ માં સારો હતો પણ તે અવાર નવાર છોકરીઓ ને ખરાબ નજર થી જોયા કરતો. એક બે વાર તો જીનલે પણ સાગર ને સમજાવ્યો હતો કે આવી રીતે તું મારા પર