પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૧

(40)
  • 7.2k
  • 2
  • 3.7k

સાગર જેવો ખીણમાં પડ્યો એટલે વિક્રમ દોડતો દોડતો જીનલ પાસે આવ્યો અને જીનલ ને કહ્યું આવું તારે કરવું જોઈતું ન હતું.!!!! હવે જરાક નીચે નજર કરીને જો સાગર મરી તો ગયો છે ને..?આટલી ઊંડી ખીણ માં હાડકું પણ હાથમાં ન આવે વિક્રમ... હાશ...હવે મને સાગર થી છુટકારો મળ્યો. ચાલ હવે કોઈ જોઈ જશે તો મુસીબત આવી પડશે. ચાલ વિક્રમ આપણે જલ્દી ઘરે પહોંચી જઈએ.બંને કાર માં બેસી ગયા ને કાર પૂરપાટ ઝડપે તેમના શહેર તરફ રવાના કરી. ત્યારે જીનલ ને યાદ આવ્યું. મે તો મારો ફોન રૂમ પર મૂકી ને આવી હતી શું વિક્રમ પણ તેનો ફોન ઘરે મૂકી ને