પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૦

(38)
  • 5.9k
  • 3
  • 3.6k

સાગર તો પરફેક્ટ હોટલ પર જીનલ ની રાહ જોઈ રહ્યો હતો. ઘણો સમય થયો પણ જીનલ આવી નહિ એટલે સાગરે તેને ફોન કર્યો પણ જીનલ નો ફોન બંધ આવી રહ્યો હતો. થોડી સાગર ને ચિંતા થવા લાગી પણ ત્યાતો એક કાર આવીને સાગર પાસે ઉભી રહી ગઈ.પાછળ બેઠેલી જીનલ કાર માંથી સાગર ને ચાલ સાગર કાર માં બેસ આપણ ને મોડું થઈ રહ્યું છે. જીનલ નો અવાજ સાંભળી ને સાગર કારમાં બેસી ગયો.જીનલ સાથે આજ સાગર પહેલી વાર ફરવા જઈ રહ્યો હતો એટલે ચહેરા પર તો ખુશી જ ખુશી હતી. જીનલે કહ્યું કાર માં બેસી જા એટલે સાગર તરત કાર