પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૯

(32)
  • 5.8k
  • 3.7k

જીનલ તો સાગર ને એટલો પ્રેમ કરવા લાગી કે સાગરે એમ જ માની લીધું જીનલ મારી ગર્લ ફ્રેન્ડ નહિ પણ મારી પત્ની છે. જીનલ ના આવ્યા પછી તો સાગર ના વિચારો બદલાઈ ગયા. તે સાવ સાદો છોકરો થઈ ગયો. સાગર તેની કાળજી કરતા તો જીનલ ની વધુ કાળજી લેવા લાગ્યો. બંને પ્રેમમાં ગળા ડૂબ થઈ ગયા. પણ હજુ સુધી સાગરે એવી કોઈ માંગણી કરી ન હતી કે પોતાની મર્યાદા વટાવી જાય કે જીનલ ને કોઈ નુકશાન થાય. પણ જીનલ સાગર ને એ અહેસાસ આપવા માંગતી હતી કે હું તારા વગર જીવી નહિ શકુ અને તું કહીશ તેમજ કરીશ.એકવાર તો જીનલ સાગર