પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૮

(47)
  • 7k
  • 1
  • 3.8k

બીજે દિવસ જીનલ કોલેજ માં સાગર ને શોધવા લાગી પણ સાગર ક્યાંય દેખાતો ન હતો. પણ ત્રણ દિવસ પછી સાગર કોલેજ માં દેખાયો એટલે જીનલ તેની પાસે પહોંચી. જીનલ ને આવતી જોઈને સાગર દૂર ભાગવા લાગ્યો.સાગર ઉભો રે મારે તારી સાથે વાત કરવી છે. પ્લીઝ ઉભો રે હું તને કઈજ નહિ કહું.જીનલ ના પ્રેમભર્યા શબ્દો સાગરના કાને પડતાં સાગર ઉભો રહી ગયો. જીનલ પાસે આવી ને સાગર ને કહ્યું મારે એક વાત કરવી છે.તું પેલી બાજુ આવીશ. સાગર તો જીનલ ની સામે જોઈ રહ્યો. તેને ડર લાગવા લાગ્યો કે જીનલ કઈક કહેશે તો નહિ ને પણ જીનલ સાગર ના હાવ ભાવ