તેં અનનોન નંબર પર જીનલ ફોન કરે છે તો ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો. એક બીજો વિચાર આવ્યો, આવી રીતે પરફેક્ટ ફોટોઝ તો બાથરૂમ ની અંદર થી જ પાડી શકે. તો બાથરૂમ માં કોઈએ કેમેરા લગાવ્યો તો નહિ હોય ને..! આ વિચાર થી જીનલે છાયા તરફ નજર કરી પણ છાયા તો બુક વાંચવામાં મશગુલ હતી. જીનલે સવાલ કર્યો છાયા ને.છાયા ખોટું ન લગાડીશ પણ આ હરકત તે તો નથી કરી ને..? કારણે આવી રીતે આપણી રૂમ માં આવી ને ફોટોઝ ક્લિક કરવા પોસીબલ નથી. જીનલ આ રીતે તારું મારી પર આક્ષેપ નાખવો બેબુનિયાદ છે. હું તારી ખાસ ફ્રેન્ડ છું. આવી હરકત