પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૬

(44)
  • 6.6k
  • 2
  • 4.1k

વિક્રમ કિસ કરતો કરતો બધું આગળ વધવા જાય છે ત્યાં જીનલ રોકે છે. પ્રેમ ના પ્રપોઝ ની ગિફ્ટ હાથ ચૂમવા અને આલિંગન સુધી હોય પણ તુતો લીપ કિસ સુધી પહોંચી ગયો. પ્રેમ ની મજા અહી સુધી જ હોય. પ્રેમ તો અહેસાસ છે નહિ કે શારીરિક..!!!!બસ બસ પ્રેમ ની ફિલોસોફી તારી પાસે રાખ જીનલ જરૂર પડશે તો માંગીશ બસ અત્યારે તને મનભરી ને માણી લેવા દે.ગાલ પર ચિપટી ભરી ને જીનલ બોલી પ્રેમ માટે આખી જિંદગી પડી છે વિક્રમ. પણ અત્યારે મોડું થઈ રહ્યું છે ને રૂમ પર મારી ફ્રેન્ડ રાહ જોતી હશે. જો મોડી પહોંચીશ તો તેના સવાલો ના જવાબ હું