દો ઈતફાક - 8

  • 3.2k
  • 1
  • 1.4k

?️8?️દો ઈતફાક Siddzz ?શનિવાર છે આજે અને યુગ એના ટ્યુશન નાં પતાવી ને ઘરે આવી ગયો હતો. આજે તો દર શનિવાર કરતાં થોડો જલ્દી ઘરે આવી ગયેલો. અને આજે એને જમી ને જલ્દી ઉપર એના રૂમ માં જતો રહ્યો હતો. યુગ એને ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું હોય એમ વિચારતો હતો. આજે બોવ જલ્દી માયરા નો મેસેજ આવ્યો, "એય મિસ્ટર ફત્તું મારા જ મેસેજ ની રાહ જોવે છે ને ?" આ મેસેજ વાંચી ને યુગ નાં ચેહરા પર મસ્ત સ્માઈલ આવી ગઈ "તને કેમ ખબર " "લાગ્યું મને એટલે કીધું. ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય એટલું તે વિચારી લીધું હસે નઈ?" "હે...?