મંગલ - 28

(15)
  • 3.9k
  • 1
  • 1.6k

મંગલChapter 28 – શેઠની વિદાયWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં અઠ્યાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. ગયા પ્રકરણમાં આપણે જોયું કે મંગલ અને ધાનીનાં પ્રસન્ન દાંપત્યજીવનનાં પરિપાક રૂપે સુંદર દીકરીનો જન્મ થાય છે. લાંબા સમય પછી પરિવારમાં આનંદનો અવસર આવ્યો છે. શું હવે બધુ સારું થઈ જશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું અઠ્યાવીસમું પ્રકરણ મંગલ Chapter 28 – શેઠની વિદાયChapter 28 – શેઠની વિદાય ગતાંકથી ચાલુ મંગલ પહેલા કરતાં વધુ પરિપક્વ થઈ ગયો હતો. કિંજલનાં જન્મ સાથે એક પિતાનો અને એક માતાનો જન્મ પણ થયો