એક જીવન આવું પણ - 5

  • 4.7k
  • 1.7k

ગુડી ભાઈ ના લગ્ન પછી પણ સ્કૂલ જતી નથી એને તો ભાભી સાથે વાતો કરવી બોવ જ ગમતી ..પણ એક દિવસ એનો મોટો ભાઈ અને સ્કુલ મૂકવા જાય છે. ત્યારે ટીચર એને કહે છે કેટલા દિવસ થયા ..સ્કૂૂૂલ નઇ આવતી કઈ તો ધ્યાન રાઓ .. કેમ કે માંરા મન માંં હતું કે પાપા મને ભણાવશે નહિ પણ પછી માંરા બિજા આરતી ભાભી હતા એમ ને મને કેે તમે વાચો અમે પાપા ને કેેેસુ કે તમને ....આગળ ભણાવે..પછી મેં ભણવાનું ચાલુ કરીયું .પરીક્ષા ના આગળ ના દિવસે બુક લઇને વાચવા બેેેઠી...ગણિત ના પેેેપર માં વિરઝારા મુવી જોતી હતી..તો પણ કે પરિક્ષા માં