સંગાથ - 10

  • 3.7k
  • 1.2k

સંગાથ"તોફાન‌ કોને ગમે? મને તો નથી ગમતું . નંદિતા તને ગમે છે? " રાજ" મારે કંઈ જ બોલવું નથી તમારા બાપ- દીકરી વચ્ચે." નંદિતા" કેમ નથી બોલવું ? અને તમે મિસ્ટર રાજ "આધ્યા" તારાથી મોટા છે. માન આપીને બોલાવ નામથી નહીં." અખિલ ભાઈ" તું એમની વચ્ચે ના પડ નહીં તો ........" દાદી મંજુલા અખિલ ભાઈ દાદીની વાત સાંભળી ને ચૂપ રહી ગયા."મને કોઈ વાંધો નથી. મારું તોફાન મને ગમે એ નામથી બોલાવી શકે છે. હા મેડમ બોલો " રાજ" તમે ક્યાં હતા ? થોડા દિવસથી જોઉં છું તમે મારા પર ધ્યાન નથી આપતા. " આધ્યા ( નકલી