લવ બાઇટ્સ - પ્રકરણ-17

(102)
  • 6.7k
  • 5
  • 4.3k

લવ બાઇટ્સપ્રકરણ-17 સ્તવન એનાં પિતા માણકેસિંહજી સાથે વાતો કરી રહેલો એણે એમની સાથે થતાં હમણાંનાં અનુભવ કીધાં એણે એવું પણ કીધુ કે હમણાં ઘણાં સમયથી ખેંચ નથી આવતી ગભરામણ નથી થતી છતાં હવે આવા અગમ્ય કોલ આવે છે એ કોલ આવે ત્યારે મારાં શરીરમાં કોઇ અલગજ ભયની અથવા ન સમજાય એવી લાગણી સાથે ધ્રુજારી છૂટી જાય છે પાપા મને સમજણ નથી પડતી કે મારે અત્યારેજ આશા સાથે અને તમારે એં માતાપિતા સાથે સાચી સ્પષ્ટતા કરી લેવી જોઇએ પાછળથી ખબર પડે તો એ યોગ્ય નહીં કહેવાય. માણેકસિંહે કહ્યું સ્તવન દીકરા તેં વાત કરી લીધી મને સારુંજ થયું હવે આપણે જ્યાં આશ્રમે