વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-34

(54)
  • 4.1k
  • 6
  • 1.9k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-34 મસ્કી અને કબીર દમણથી વડોદરા પાછા ફરી રહેલાં અને વાતો કરતાં હતાં કબીરે સ્પષ્ટ કહી દીધું મસ્કીને કે હું તો તને કંપની આપવાંજ આવેલો. તે મને એવી રીતે કીધેલું કે કબીર યાર હું બાય રોડ એકલો દમણ જઊં છું યાર પાંચ કલાકનાં રસ્તો છે તું ચાલને કંપની આપવા વાતો કરીશું ત્યાં પછી પોતાની હોટલ છે થોડું પીશું ખાઇશું. અને બીચ પર મજા કરીશું... સાચુ કહું મસ્કી મને આ છોકરીઓનાં પ્રોગ્રામની ખબરજ નહોતી મેં એવી કોઇ ડીમાન્ડ કરી નહોતી મારી હેસીયત પણ નથી મેં ભૂલ એ કરી કે હાથીના પેગડામાં મારો પગ મૂકવા ગયો.... ત્યાંજ મસ્કીનાં ફોનમાં રીંગ આવે